‘જૂઠા કહીં કા’માં સની લીઓની મત્સ્યકન્યા બનશે

936

સની લીઓનીએ રિસન્ટલી ઋષિ કપૂર અને સની સિંઘ સ્ટારર ‘જૂઠા કહીં કા’ના સ્પેશિયલ-અપીયરન્સ સોંગ માટે શૂટિંગ કર્યું હતું. આ એક્ટ્રેસ આ સોંગમાં મત્સ્યકન્યા તરીકે જોવા મળશે. છેલ્લે ‘રાગિણી એમએમએસ’માં ચાર બોટલ વોડકા માટે સાથે કામ કરનારા હની સિંઘ અને સની આ સોંગ માટે ફરી સાથે આવ્યા હતા. તેમણે થાઇલેન્ડમાં એના માટે શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સોર્સે અમને જણાવ્યું હતું કે, આ સોંગ પોપ્યુલર નર્સરી રાઇમ મછલી જલ કી રાની હૈ પર આધારિત છે. ટ્યૂન અને થીમને ધ્યાનમાં રાખીને સની માટે સ્પેશિયલી મત્સ્યકન્યાનો કોશ્ચ્યૂમ તૈયાર કરવામાં આવ્યો હતો.

Previous articleઉમંગ કુમારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત!
Next articleખેલાડી પર અભદ્ર કમેન્ટ કર્યા બાદ પાક કપ્તાન સરફરાઝે માફી માંગી