નવયુગ ફાઉન્ડેશન દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ

604

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના કાર્યાલથી કુંભારવાડા સર્કલ સુધી જમ્મ-કાશ્મીર (પુલવા)માં થયેલ આતંકી હુમલામાં દેશના શહિદ થયેલ વીર જવાનોને કેન્ડલ માર્ચ દ્વારા શ્રધ્ધાજંલિ અર્પણ કરી સલામી આપવાનો કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રેલી સ્વરૂપે યુવાનો, નાના બાળકો તથા વડિલો પણ જોડાના હતાં.

Previous articleવિનામુલ્યે દવા દેવાનો સેવાકિય કાર્યક્રમ
Next articleબોટાદ તાનાજી સેન દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ