૧૮ ગામ માતંગી પરિવારનો મોઢેરા પગપાળા સંધ નીકળ્યો

604

કથારપુરા મહાકાળી માતાના મંદિરેથી મોઢેરા પગપાળા સંદ્ય ગુરુવારે નીકળ્યો હતો. જે શનિવારે સાંજે નીજ મંદિરે પહોંચશે.

જેમાં ૧૨૫ જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા હતાં. સમસ્ત ૧૮ ગામ પરિવારના પ્રમુખ મહેન્દ્રભાઇ ત્રિવેદી, નવનીત ભાઇ જાની, કમલેશભાઇ ત્રિવેદી સહિતના ઓએ આયોજન કરી પગપાળા સંદ્યને સફળ બનાવ્યો હતો.

Previous articleઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ : સાઇના અને શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલમાં, સાઈ પ્રણીત બહાર
Next articleવિદ્યાર્થીનીઓને બસમાં કન્સેશન પરંતુ એસટીની બસ જ આવતી નથી