GujaratBhavnagar ચકલીના માળા અને કુંડાનું વિતરણ By admin - March 24, 2019 748 રાજહંસ નેચર કલબ ભાવનગર તથા લાયન્સ કલબ ભાવનગરના સંયુકત ઉપક્રમે આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.