કાપડીયાળી સ્કુલમાં ટીંબી જનજાગૃતિ

531

બરવાળા એસ.ટી.એસ. સંજયભાઇ રામદેવ શાળા પરિવારને ટીબી રોગના લક્ષણો બરવાળા, નાવડા, ભીમનાથ, સાળંગપુર તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ટીંબીનું નિદાન અને સારવાર મફતમાં થાય છે. ટીંબી એ અતિગંભીર અને ચેપી રોગ છે. ભારત દેશમાં દરરોજ ટીંબીથી ૧૦૦૦ લોકોના મરણ થાય છે. સહિતની માહિતી આપવામાં આવેલ અને વ્યસનમુક્તિના શપથ લેવરાવ્યા હતા.

Previous articleરાજુલા તા.પં.ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ – ભાજપનો સીધો જંગ
Next articleપ્રોહિબીશનના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી લેતી એસઓજી