તક્ષશિલા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

478

તક્ષશિલા એજયુક.ેશન ઈન્સ્ટીયુટ ખાતે ૧૦ ઓગષ્ટ, ર૦૧૯ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ. સંસ્થા ખાતે અભ્યાસ કરતાં ધોરણ ૮ થી ૧ર વિદ્યાર્થીઓ સિંહના મોહરા પહેરીને કાળિયાબીડ વિસ્તારમાં રેલી સ્વરૂપે નિકળ્યા હતાં. તેમજ સંસ્થાના પટાંગણમાં વીદાર્થીઓ પાસે સિંહોના સંરક્ષણ માટે સંકલ્પ કરાવવામાં આવેલ સાથે વિદ્યાર્થી માટે ગુજરાત સરકારના વન્ય પ્રાણી વિભાગ- સાસણ ગીર દ્વારા ગીરના સિંહો પર બનાવવામાં આવેલી ડોકયુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શનની સાથે વિદ્યાર્થીઓને ગુજરાતમાં સિંહોની વસ્તી, તેના વિસ્તારો, સ્વભાવ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.

Previous articleજાળિયા ખાતે યજ્ઞમાં રમજુબાપુ જોડાયા
Next articleરાજુલાથી સોમનાથ સુધીની ૧૦૦મી વખત પદયાત્રા કરનાર શિવભક્તનું સન્માન કરાયું