અમરગઢ : ઉદ્યોગ સાહસિકતા માર્ગદર્શન

476

ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (સીઈડી)ભાવનગરના વડા જિજ્ઞેશભાઈ રાજ્યગુરૂ દ્વારા અમરગઢ ખાતે સૌરાષ્ટ્ર રૂરલ ડેવલપમેન્ટ મંડળમાં ગત રવિવાર તા.૨૦ના ઉદ્યોગ સંદર્ભે બહેનોને માર્ગદર્શન અપાય અહી પ્રારંભિક વાન કાર્યકર્તા મુકેશ પંડિતે કરી જ્યારે સંસ્થા પરિચય બિપીનભાઈ દવેએ આપેલ.

Previous articleપ્લાસ્ટિક મુકત ભારત અભિયાન અંતર્ગત લોક ગ્રામ દક્ષિણ મૂર્તિ દ્વારા અનોખી પહેલ
Next articleમહુવાના ભદ્રોડ ગામે જુગાર રમતાં પાંચ જુગારીઓ ઝડપાયા