કોંગ્રેસ મીડીયા સેલ દ્વારા પાણીની બોટલનું વિતરણ

896

ઉનાળાની કાળઝાળ ગરમીમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાનાં દર્દીઓ તેમજ તેમનાં પરિવારજનોને રાહત મળે તેવા આશયથી પ્રદેશની સુચનાથી શહેર કોંગ્રેસ મીડીયા સેલ દ્વારા સર ટી. હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમનાં પરિવારજનોને ઠંડા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પ્રમુખ દ્વારા વાઘાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભરવાડ સમાજની ફ્રી ટીફીન સેવા
Next articleસર ટી હોસ્પિટલના ત્રીજા માળેથી કોરોના પેશન્ટે પડતુ મુકી કરી આત્મહત્યા