બહેનોએ કરી વડ સાવિત્રી વ્રતની પૂજા

0
260

સમગ્ર રાજ્યભરમાં આજે સૌભાગ્યવતી બહેનો દ્વારા વડસાવિત્રી વ્રતની ઉજવણી કરી પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ વડસાવિત્રી વ્રત કરે છે. આજનાં દિવસે બહેનોએ શિવજી તથા વડલાનાં વૃક્ષની પૂજા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here