જમીન સંપાદનના વિરોધમાં બાઈક રેલી

730
bvn3042018-5.jpg

ઘોઘા તાલુકાના ૧ર ગામનાં ખેડુતો દ્વારા જમીન સંપાદનનો વિરોધ કરી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ભાગરૂપે ખેડુત સંઘર્ષ સમિતિ દ્વારા આજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ઘોઘા તાલુકાના બાડી, સુરકા, રામપર, થોરડી, રાજપરા, પડવા, આલાપર, થડસર, ખડસલીયા, લાખણકા અને હોઈદડ ગામે ફરી હતી. જેમાં ૧પ૦ જેટલા બાઈક સાથે ખેડૂતો જાડાયા હતાં અને જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો.

Previous articleમહુવા બ્લોક કક્ષાની સેવાકાલીન શિક્ષક તાલીમ સુપેરે સંપન્ન
Next articleનાવડા, સાળંગપુર અને ભીમનાથ ખાતે ટીબીની રિવ્યુ મિટીંગ યોજાઈ