રસાલા કેમ્પમાં ફ્રી મેડીકલ કેમ્પ

611
bvn3042018-11.jpg

સંત ખાનુરામ સાહેબના પ૪માં વરસી ઉત્સવની ઉજવણી નિમિત્તે આજે સંત ખાનુરામ મંદિર, રસાલા કેમ્પ ખાતે આજે ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રોગના નિષ્ણાંત તબીબોએ દર્દીઓના રોગનું નિદાન કરીને સારવાર કરી હતી. આ કેમ્પમાં મોટીસંખ્યામાં ભાઈઓ-બહેનોએ લાભ લીધો હતો.     

Previous articleચોરી કરેલ બાઈક સાથે ગારિયાધારનો શખ્સ જબ્બે
Next articleઅલંગ યાર્ડમાં પ્લોટમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ