નીટની કસોટી આપતા વિદ્યાર્થીઓ

818
bvn7518-6.jpg

તબીબી કોર્સમાં એડમિશન માટેની નેશનલ એલિજીબીલીટી એન્ટ્રેસ ટેસ્ટની પરીક્ષા આજરોજ શહેરના નવ કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં ૪૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ કસોટી આપી હતી. પરીક્ષાનો સમય સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધીનો રખાયો હતો.     તસવીર : મનિષ ડાભી

Previous articleએપ્રિલ માસમાં મ્યુનિ.ને વેરાપેટે પ૦ કરોડની આવક
Next article કર્મયોગી ખેલોત્સવ-ર૦૧૮ યોજાયો