ભાવનગર પધારેલ ડો.ચિન્મયભાઈ પંડ્યા અને ડો.ભારતીબેન શિયાળે નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા

9

ગાયત્રી શક્તિપીઠ પાટોત્સવ અને જ્ઞાનયજ્ઞ મશાલ-પં.શ્રીરામ શર્મા આચાર્ય સર્કલ અનાવરણ પ્રસંગે ભાવનગર પધારેલ આદરણીય ડો.ચિન્મયભાઇ પંડયા(પ્રતિકુલપતિ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, શાંતિકુંજ-હરિદ્વાર) સાથે આજ રોજ રાષ્ટ્રીય ભાજપા ઉપાધ્યક્ષ તેમજ ભાવનગર-બોટાદ લોકસભાના સાંસદ શ્રીમતિ ડૉ.ભારતીબેન ડી શિયાળે સુપ્રસિધ્ધ યાત્રાધામ નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી.સાથે ભાવનગર જીલ્લા ગાયત્રી પરિવારના પરિજનો, ગાયત્રી શક્તિપીઠ ધોઘા રોડ સહયોગીઓ,સાધકો જોડાયા