પાલીતાણા સેવા સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ

697

પાલીતાણા ખેતી વિકાસ વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીની ૬૩મી સાધારણ સભા પાલીતાણા રામવાડી ગોરાવાડી ખાતે મળી હતી તેમ સહકારી મંડળીના પ્રમુખ હાજી હયાતખાન બલોચ, પાલીતાણા નાગરીક શરાફી સહકારી મંડળીના પ્રમુખ પ્રવિણભાઈ ગઢવી, સહકારી મંડળીના ઉપપ્રમુખ હાજી હનીફભાઈ આગરીયા, કરણભાઈ મોરી, અમાતબાપુ ચીસ્તીની ઉપસ્થિતિમાં મળી હતી. તેમાં મંડળીમાં વાર્ષિક હિસાબ કિતાબ તેમજ સમયસર લોન ભરપાઈ કરનારને ઈનામ વિતરણ કરાયું હતું.

Previous articleગારિયાધાર તાલુકા લઘુમતી સેલના પ્રમુખની વરણી
Next articleજાફરાબાદના બાબર કોટ ગામે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો