જાફરાબાદના બાબર કોટ ગામે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

1167

જાફરાબાદના બાબરકોટ ગામે અલ્ટ્રટેક નર્મદા સિમેન્ટ વેલફેર ફાઉન્ડેશન, ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક તેમજ હાઈસ્કુલના સહયોગથીબ ાબરકોટ ગામમાં સફઈા અભિયાન મામલતદાર ચૌહાણ અને કંપનીના યુનીટ હેડ વિજય એકરેજી જાડુ પકડી બાબરકોટની ગલ્લી બજારો સાફ કરી જન જાગૃતિ માટે પ્રેરણા દાયક ગ્રામ સફાઈક ાર્યકર્મ યોજાયો જેમાં વધુ જન જાગૃતિ માટે પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કુલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓએ નાટક અને ગામમાં રેલી સહિત ગ્રામ સફાઈ અભિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુની ૧પ૦મી જન્મ જયંતિ કેક કાપીને નહીં પણ ગ્રામ સફઈાએ માટે યોજી કે મન સ્વચ્છતા શરીર સ્વચ્છ શરીર સ્વચ્છ કયારે તો ઘર સ્વચ્છ અને ઘરથી ગ્રામ અને તાલુકા, જિલ્લા અને રાજય અને ભારત દેશ સ્વચ્છ આ મોદીના ઈતિહાસિક સ્વચ્છતા અભિયાનની જનજાગૃતિ માટે જાફરાબાદ તાલુકાના ઉત્સાહી અને પ્રેરણાદાયક મામલતદાર ચૌહાણ હજારો લોકોને એક સાથે સભામાં ઉભા કરી સ્વચ્છતા બાબતે પ્રતિજ્ઞાઓ લેવરાવી આ તકે ગામ સરપંચ અનકભાઈ સાંખટ, પ્રાથમિક શાળાના આચાર્ય રાઠોડભાઈ, માધ્યમિક શાળાના આચાર્ય સોઢાભાઈ તેમજ નર્મદા સિમેન્ટના સાકરીયાભાઈએ વિસ્તૃત માહિતી સફાઈ બાબતે આપી નુક્કડ નાટક બન્ને શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા કરેલ તેમજ આ મહા સફાઈ અભિયાનમાં ઉપસરપંચ પ્રવિણભાઈ, જયંતીભાઈ, નારણભાઈ ભરવાડ, યાતાભાઈ, જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ સહિતના આગેવાનો તેમજ  નર્મદ સિમેન્ટ કંપની યુનિટ હેડ વિજય એકરેના માર્ગદર્શન મુજબ કંન્ટ્રકશન માઈન્સ હેડ બાબુ રાયલીજી, દિલીપ મિશ્રા એચઓડી, પાંડે એચઓડી, પંડયા, સાકરીયાજી સી.એચ.આર. સેકશન અધિકારી તેમજ ફાલ્ગુની બેન સહિત પુજય ગાંધી બાપુના જન્મ જયંતિ નિમિત્તે યુનીટ બંધ રાખી બાબરકોટ ગામના ગ્રામ સફાઈ કાર્યક્રમમાં હાજર રહી પ્રેરણાદાયક ગ્રામ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.

Previous articleપાલીતાણા સેવા સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ
Next articleપ્રજાપતિ સમાજ દ્વારા ઈનામ વિતરણ