ટીબીને લગતી પત્રિકાઓનું વિતરણ

667
guj852018-1.jpg

જિલ્લા ક્ષય અધિકારી ડો.વિજય પ્રજાપતિના માર્ગદર્શન મુજબ બરવાળા તાલુકાના તમામ સરપંચોને રાજ્યમાંથી આવેલ પત્રિકાઓનું વિતરણ બરવાળા એસ.ટી.એસ. રામદેવ સંજય અને તેની સમગ્ર ફિલ્ડ સ્ટાફની મદદથી સરપંચો સુધી ટીબીને લગતી માહિતી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Previous articleઘોઘા ખાતે વિનામુલ્યે છાશ વિતરણ
Next articleકબડ્ડીની સ્પર્ધામાં જિલ્લા ચેમ્પિયન