ફુટબોલ : દમણ સામે ગુજરાતનો વિજય

93

ભાવનગર યુનિવર્સિટીનાં નવનિર્મિત ફુટબોલ ગ્રાઉન્ડ પર પ્રથમ વખત નામાંકિત સંતોષ ટ્રોફી ફુટબોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં આજે સવારે ગુજરાત અને દમણ વચ્ચે રમાયેલી મેચમાં દમણ સામે ગુજરાતની ટીમનો ૨-૧ થી વિજય થયો હતો બપોરબાદ ગોવા અને દાદરાનગર હવેલી વચ્ચે મેચ રમાશે.

Previous articleશહેરનાં આંગણે શુકદેવજી સ્વરૂપ પૂ.ભાઈશ્રીના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન
Next articleચાર દિવસમાં લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી ઘટ્યું