સોલારની સબસીડી બંધ કરાતા અપાયું આવેદન

34

૨૦૧૯માં સ્મોલ સ્કેલ પાવર ડિસ્ટ્રીબ્યુશન સોલાર પ્રોજેક્ટ અન્વયે ગુજરાત સરકારે ઉદ્યોગકારો સાથે એગ્રીમેન્ટ કરાયા બાદ અચાનક સબસીડી નહીં આપવાનો ઠરાવ બહાર પાડતા સમગ્ર ઉદ્યોગ જગત સ્તબ્ધ થઇ ગયેલ. આ અંગે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરાયેલ. જ્યારે સબસીડી નહીં આપવાનો પરિપત્ર પાછો ખેંચવાની માંગ સાથે આજે ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું.