GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

35

RRB, PSI, GPSC HTATપરિક્ષાની તૈયારી માટે
૩ર૬. ‘કલાપીનો કેકારવ’ કોની રચના છે ?
– સુરસિંહજી ગોહિલ
૩ર૭. ગુજરાતી ભાષાનું પ્રથમ હાઈકુ કોણે લખ્યું છે ?
– સ્નેહરશ્મિ
૩રપ. હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાપકરણના ગ્રંથનું નામ શું છે ?
– સિદ્ધહેમ
૩ર૮. ગુજરાતનો ઈતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?
– એદલજી ડોસાભાઈ
૩ર૯. ગુજરાત વિધાનસભાના નામે ઓળખાતી સંસ્થા કયા નામે શરૂ થઈ
– ગુજરાત વર્નાકયુલર સોસાયટી
૩૩૦. ‘ભાગવદ્‌ગોમમંડળ’ કેટલા ભાગમાં બહાર પડયું છે ?
– નવ
૩૩૧. ‘અમીર નગરીના ગરીબ ફકીર’નું બિરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે ?
– ઈન્દુલાલ યાજ્ઞિક
૩૩ર. ‘લોહીની સગાઈ’ કયા પ્રકારની સાહિત્યિક રચના છે ?
– નવલિકા
૩૩૩. નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ?
– સાહિત્ય
૩૩૪. બાળસાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા ?
– ગિજુભાઈ બધેકા
૩૩પ. ‘પગરખુ’ શબ્દનો સમાસ ઓળખાવો.
– તત્પુરૂષ
૩૩૬. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ‘ખડતલ’નો વિરૂદ્ધાર્થી છે ?
– મુડદાલ
૩૩૭. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ‘યાચક’નો વિરૂદ્ધાર્થી છે ?
– દાતા
૩૩૮. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ‘સુક્ષ્મ’ નો વિરૂદ્ધાર્થી છે ?
– સ્થુલ
૩૩૯. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ‘કાળોત્રી’નો વિરૂદ્ધાર્થી છે ?
– કંકોત્રી
૩૪૦. ‘તલવાર તાણવી’ રૂઢિપ્રયોગનો અર્થ શોધો
– સંઘર્ષમાં ઉતરવું
૩૪૧. ‘ગણી શકાય નહીં તેટલુ’ શબ્દ્યસમુહનો અંક શબ્દ શોધો
– અગણિત
૩૪ર. ‘મુછનો દોર ફુટવો’ – રૂઢિપ્રયોગનો અર્થ શોધો
– જુવાની આવવી
૩૪૩. ‘બાંધી મુઠી લાખની’ કહેવતનો અર્થ દર્શાવવો.
– રહસ્ય છુપાવેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય
૩૪૪. ‘કાયા’ માટે ઉપયુકત ઉપમાં દર્શાવવો.
– કંચન જેવી
૩૪પ. ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો બેંગ્લુરુમાં ભારતીય ટીમનો વિજય…… હતો.
– અણધાર્યો
૩૪૬. ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ કહેવતનો અર્થ દર્શાવવો.
– કોઈએ આપેલી સારી સલાહ થોડા વખતમાં ભુલી જવી.
૩૪૭. ‘દયા પાત્ર’ શબ્દનો સમાસ ઓળખાવો
– તત્પુરૂષ
૩૪૮. ‘પ્રેષક’ શબ્દની સધિ છુટી પાડો
– પ્ર + ઈક્ષક
૩૪૯. નીચેના પંકિતનો અલંકાર દર્શાવો – ‘મુખ મરકાવે માવલડી’
– વર્ણાનુપ્રાસ
૩પ૦. ‘આભ તુટી પડવું’ રૂઢિપ્રયોગનો અર્થ શોધો
– ઓચિંતી મુશ્કેલી ઉભી થવી
૩પ૧. ‘લોહી ઉકળવું’ – રૂઢિપ્રયોગનો અર્થ શોધો
– ગુસ્સે થઈ જવું
૩પર. ‘વાડ ચીભડાં ગળે’ કહેવતનો અર્થ દર્શાવવો ?
– રક્ષક જ ભક્ષક બને
૩પ૩. નીચેની પંકિતનો અલંકાર દર્શાવવો – ‘કયારેક ચાદીશી ઝળાંહળાં થતી નદીને જોતો’
– ઉપમા
૩પ૪ ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભકો રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેમને ત્યાંની….. માફક આવી નહી
– ભુશિર
૩પપ. ‘બે મોટા સમુદ્રને જોડનારી ખાડી’ શબ્દસમુહનો એક શબ્દ શોધો. – સામુદ્રધુની
૩પ૬. ‘તીર્થોત્તમ’ શબ્દનો સમાસ ઓળખાવો. – કર્મધારય
૩પ૭. ‘એક જ સમયમાં થઈ ગયેલું ’ શબ્દ સમુહનો એક શબ્દ શોધો – સમકાલીન