રાણપુરનો યુવાન યુક્રેન માં ફસાયો,પરીવારજનો ચિંતિત

68

હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ ચાલી રહ્યુ છે.જ્યા અને ભારતીયો અને ગુજરાતીઓ યુક્રેન અને રશિયા બંને વચ્ચે ચાલી રહેલા યુધ્ધ ને પગલે ફસાયા છે.સરકાર દ્વારા તમામ ભારતીય અને ગુજરાતીઓને ત્યાથી સહી સલામત પાછા લાવવાની પ્રક્રીયા પુરજોશ માં ચાલુ છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેર નો યુવાન યુક્રેન માં ફસાયો છે.ત્યારે આ યુવાનના પરીવારજનો ચિંતા માં મુકાયા છે.અરકાન ઈલ્યાસભાઈ ખટુંબરા નામનો યુવાન વર્ષ 2019 માં યુક્રેન દેશમાં ટનૉફીલ સીટી માં એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે ગયેલ છે.યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલ યુધ્ધ ને કારણે આ યુવાનની ઝડપથી.વતન.રાણપુર સહી સલામત પાછો આવે તેની રાહ જોઈને પરીવારજનો બેઠા છે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleજે લોકોએ મણિપુરને આટલા દાયકા સુધી પાછળ ધકેલ્યુ તેમને હવે લોકો ફરી મોકો નહીં આપે : વડાપ્રધાન
Next articleરાણપુરમાં લિંબડી રોડ ઉપર બાઈક સ્લીપ ખાતા ચાલકનું મોત,મૃતકની આંખનું દાન કરાયુ.