કર્ણાટકના પગલે ગાંધીનગરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન

1110

કર્ણાટકમાં ભાજપા દ્વારા થઈ રહેલા રાજકીય દૂરુપયોગના સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા રાજયમાં જુદા-જુદા દેખાવો યોજવાના ભાગરૂપે ગાંધીનગરમાં પણ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના નિર્ણયને લાંછનરૂપ ગણાવી સૂત્રોચ્ચાર, બેનર પ્રદર્શન અને દેખાવો યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. સેકટર – રર ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. આ વિરોધ પ્રદર્શનમાં શહેર, જિલ્લા તેમજ મોટી સંખ્યામાં મહિલા સહિતના કાર્યકરો જાડાયા હતા.

Previous articleGHCL સામે આંદોલનનો રપમો દિવસ સમાધાન માટે ડે.કલેકટર ડાભી પહોંચ્યા
Next articleપાલીતાણામાં નિયમિત ઉભરાતી ગટર, તંત્રના આંખ આડા કાન