ભુંભલી શાળામાં નવરાત્રિની ઉજવણી

886
bvn2792017-4.jpg

જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત ભુંભલી કન્યા શાળા ખાતે નવરાત્રિ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી. જેમાં વર્ગ સુશોભન, આરતી શણગાર સ્પર્ધા, ગરબા ગાયન સ્પર્ધા, રાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના ગુણગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું.

Previous articleપ૦મો જન્મદિવસ પ૦ વૃક્ષોના વૃક્ષારોપણ સાથે દંપતિએ ઉજવ્યો
Next articleઢસા પોલીસ દ્વારા વાહન ચેકીંગ