GujaratGandhinagar રાજપુત યુવા વિકાસ પરિષદ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર By admin - May 24, 2018 1275 રાજપુત યુવા વિકાસ પરિષદ દ્વારા રાજપુત ભવન, સે. ૧ર ખાતે સમાજના યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શંકરસિંહ રાણા, રાજેન્દ્રસિંહ ચાવડા (અંબોડ) તેમજ અન્ય આગેવાનોએ હાજરી આપી હતી.