સ્કાઉટ ગાઈડ સતાબ્દી વર્ષ

5

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ જુલાઇ – 22 થી જુલાઈ 23 એક વર્ષ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે આખા વર્ષ દરમિયાન 100 શાળા ની મુલાકાત લઈ સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ થી બાળકો ને માહીતગાર કરી પ્રવૃત્તિ નો ઈતિહાસ , ગીત , હર્ષનાદ , ક્લેપ્સ કરાવી અને પ્રવૃત્તિ નો પરીચય કરાવવાની શૃંખલા માપ્રથમ કાર્યક્રમ શ્રી ત્રિભુવન દાસ ભાણજી જૈન કન્યા શાળા પ્રાથમિક વિભાગ મા શનિવાર ના રોજ યોજાયો ધો 5 થી 8 ની દીકરીઓ ને પ્રવૃત્તિ થી જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ દ્વારા માહીતગાર કર્યા હતા શાળા ના શિક્ષક અને આચાર્ય શ્રી હીનાબેન વધેલાનો સહયોગ મળ્યો હતો.