દામનગરમાં જય અંબે ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવ

1095
guj2992017-2.jpg

દામનગર જયઅંબે ગ્રુપ વાણીયા શેરીના યુવકો દ્વારા રાસોત્સવમાં નાની બાળા દ્વારા સુંદર રાસ ગરબા કે.કે. નારોલા વિદ્યાલય સંકુલમાં આયોજીત જયઅંબે નવરાત્રિ ગ્રુપ દ્વારા શક્તિ પર્વમાં દેવેન્દ્ર જુઠાણી, સુરેશભાઈ અજમેરા, વીરેન્દ્ર પારેખ, પુનાભાઈ દિક્ષિત સહિતના અગ્રણીની હાજરી વચ્ચે વાણીયા શેરીના યુવકો દ્વારા નવરાત્રિ મહોત્સવમાં બાળકોને રાસ ગરબામાં બાળકોને પ્રોત્સાહિત કરાઈ રહ્યાં છે.

Previous article પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ
Next article બરવાળા ખાતે જનાદેશ મહા સંમેલન યોજાયુ