શહેરના વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજીયા પડમાં આવ્યા

1108
bvn1102017-21.jpg

ભાવનગર શહેરમાં કરબલાના શહિદ હઝરત ઈમામ હુસૈન અને તેમની સાથે મજહબ અર્થે શહિદ થયેલ ૭૨ સાથીદારોની યાદમાં દર વર્ષે ઉજવાતા મહોરમ પર્વને લઈને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૩૫થી વધુ કલાત્મક તાજીયા પડમાં આવ્યા હતા અને મોડી રાત્રે ઝુલુસ કાઢવામાં આવ્યા હતા શહેરના આંબાચોક, શેલારશા, અલકા ટોકીઝ, આંબાચોક સાંઢીયાવાડ, મોબી સોસાયટી સહિતના વિસ્તારોમાં માતમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મહોરમ અન્યવે શહેરમાં ઠેર ઠેર ઠગ પાણી સરબત આદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.  

Previous articleભાવનગર એસ.પી. તરીકે પી.એલ.માલની નીયુક્તી
Next articleશહેર-જિલ્લામાં વિજયા દશમીની ઉજવણી