દામનગર શહેરી વિસ્તારોનો શાળા પ્રવેશોત્સવ તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ મહાત્મા ગાંધીજીના આદર્શોને અનુસરતી શાળામાં મામલતદાર મણાર લાઠી સી.આર.સી.બી.આર.સી. શિક્ષક આચાર્યો સ્વૈચ્છિક સંસ્થાઓ આંગણવાડીની બહેનો વાલીઆ વિદ્યાર્થીઓ પોલીસ તબીબો સહિતનાઓની વિશાળ હાજરીમાં રંગારંગ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે મામલતદાર દ્વારા પ્રેરક માર્ગદર્શન સરકારનો શિક્ષણ ઉદ્દેશ ખુબ સુંદર અને ઉજ્જવલ ભવિષ્ય તરફ લઈ જવાનો છે. હંસાબેન ભેંસાણીયા પ્રિન્સિપાલ ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કુલ દ્વારા વકતવ્ય અપાયેલ હજારો દીકરીઓ જયાં ઉચ્ચતર શિક્ષણ મેળવે છે. તેવી સ્કુલમાં શાળા પ્રવશેોત્સવ પ્રસંગે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં વીદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા અગ્રણીઓ અધિકારીઓની હાજરીમાં રંગારંગ શાળા પ્રવેશોત્સવ ભવ્ય રીતે સંપન્ન.



















