પીજીવીસીએલનાં બદલી થતા અને નવા આવતા કર્મીને, વિદાય આવકાર

598

પી.જી.વી.સી.એલ. વિભાગીય ઓફિસમાં ફરજ બજાવતા ડે.એન્જી ચૌહાણની બઢતી સાથે બદલી થતાં તેમજ ખેતીવાડી વિભાગમાં બદલી થઈ દામનગર આવેલ એ.આર.પંડ્યાને સત્કારવાનો કાર્યક્રમ ઓફિસ પરિસરમાં યોજાઈ ગયો.

આ પ્રસંગે ગૌસ્વામી જોષી સહિત કર્મચારીઓએ ચૌહાણ અને પંડ્યાનું સન્માન કરી કામગીરીની પ્રશસા કરી હતી તેમ જુનિયર આસી. પરેશભાઈ જે. જાનીએ જણાવેલ.