જાફરાબાદ તા.પં. કર્મિનો વિદાય સમારોહ

820

જાફરાબાદ તાલુકા પંચાયતના નિવૃત્ત થતા ડ્રાઈવર કર્મચારી દિલીપભાઈનો વિદાય સમારોહ પ્રમુખ રખમાઈબેન, ઉપપ્રમુખ કરણભાઈ, ઈન્ચાર્જ ટીડીઓ વાઢેર, મકવાણા તાલુકા શિક્ષણ અધિકારી વાઢેર, મનિષભાઈ પરમાર, બકુલભાઈ સરપંચ મંડળના પ્રમુખ બાબભાઈ સહિત આરડીઆઈ શાખાના સ્ટાફે ઉપસ્થિત રહીને શાલ ઓઢાડી, સાકાર-શ્રીફળ આપી સન્માન કર્યું હતું.

Previous articleકું.વાડા પ્રા. શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
Next articleહજ તરબીયત કેમ્પ