આંતર કોલેજ ફુટબોલમાં ચેમ્પિયન

663
bvn7-10-2017-3.jpg

ભાવનગર યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ ફુટબોલની સ્પર્ધામાં વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહીલા કોલેજની ટીમે તેમની હરીફ ટીમોને પરાજીત કરીને ફાઈલનમાં પ્રવેશ મેળવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં યુનિવર્સિટીમાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વર્ધાયુ હતુ.

Previous articleરાજુલાનાં વાવેરા ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Next articleમહિલા પો.સ્ટેનાં ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી ઝબ્બે