ઈન્દિરાનગરના કિશોરનું ઈલેટ્રીક શોક લાગતા મોત

870

શહેરનાં આખલોલ જકાતનાકા પાસે ઈન્દિરાનગરમાં રહેતા કિશોરને ઈલેટ્રીક શોક લાગતા મોત નિપજવા પામ્યુ હતું.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના આખલોલ જકાતા પાસે ઈન્દીરાનગરમાં રહેતા કિશન ભીખાભાઈ ડાભી ઉ.વ.૧૬ પોતાના ઘરે પંખો રીપેર કરતો હતો તે વેળાએ અચાનક ઈલેકટ્રીક શોક લાગતા તુરંત તેના પરિવાર જનો સારવાર અર્થે સર.ટી.હોસ્પિલમાં લવાયા હતા જ્યાં ફરજપરનાં તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા.

Previous articleનારી ગામના વિવિધ પ્રશ્ને ધરણા
Next articleઇંગ્લીશ દારૂ – બિયર ભરેલી કાર સાથે તળાજાનો શખ્સ ઝડપાયો