ગાંધીનગર જિલ્લાનો નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો

1021

શહેરમા ગાંધીનગર જિલ્લાનો નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો હતો. જેમાં ઇન્ડસ્ટ્રીયલ રીવોલ્યુએશન આર વી પ્રિપેડ વિષય પર યોજાયો હતો. સેમિનારમાં ઔદ્યોગિક ક્રાતિ વિશે માહિતી આપી હતી.

સેમિનારમાં જિલ્લાની અલગ અલગ ૩૨ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પોતાના વિષયને અનુરૂપ વિચારો રજૂ કર્યા હતા.સ્પર્ધામાં પ્રથમ ક્રિશ પટેલ, બીજો તીર્થ પટેલ ત્રીજા નંબરે વિધિ સુથાર આવી હતી.

Previous articleરાજપૂત સમાજનો જીવન સાથી પસંદગી મેળો યોજાયો
Next articleકલેકટર એસ.કે.લાંગાએ સરઢવ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની ભૂમિકા અદા કરી