દામનગર ગુરૂકુળમાં રૂબેલા રસીકરણ

998

દામનગર ના સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ખાતે રૂબેલા વેકસીન કેમ્પ સફળ બનાવતા શિક્ષકો અને તબીબો ડો પારૂલબેન દંગી અને આરોગ્ય ટીન ને અદભુત સફળતા દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરૂકુળ માં રૂબેલા વેકસીન કેમ્પ માં ખૂબ મોટી સંખ્યા માં વિદ્યાર્થી ઓ ને રૂબેલા વેકસીન ની રસી આપી સુનિશ્ચિત આરોગ્ય પ્રદાન કરાયું હતું

Previous articleબરવાળાની નભોઈ પ્રા.શાળામાં તમાકુ મુક્ત કાર્યક્રમનું આયોજન
Next articleનાગેશ્રી ગામે અતિવૃષ્ટીને લઈને સર્જાયેલ  નુકશાન અંગે સત્વરે વળતર ચુકવવા માંગ