રાજુલામાં હોગમાર્ડ દ્વારા વૃક્ષારોપણ

760

રાજુલા વ્યાયામ મંદિર ખાતે હોમગાર્ડ યુનિટ દ્વારા વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં કંપની કમાન્ડર એન.એલ. ટીલાવત/ પ્લાટુન સાર્જન્ટએ એલ કાદરી એ.આર. દેસાઈ, એ.એ.ગોરી તથા લેડીઝ અને જેન્સ હોમગાર્ડ કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પર્યાવરણની રક્ષા કાજે વૃક્ષા રોપણ કર્યું હતું.

Previous articleનંદકુંવરબા કોલેજમાં પ્રેમચંદ જન્મજયંતિ
Next articleગુસ્તાખી માફ