રાઇફલ શૂંટીગ સ્પર્ધામાં ગાંધીનગરનાં યુવાનને ગોલ્ડ મેડલ

894

વડોદરા ખાતે યોજાયેલી રાજયકક્ષાની ૫૪મી ગુજરાત સ્ટેટ શૂંટીંગ ચેમ્પીયનશીપમાં ૧૦ મીટર રાઇફલ શૂંટીગમાં ગાંધીનગરનાં સેકટર ૪એમાં રહેતા હર્ષિત પટેલ તથા અમદાવાદનાં પ્રણય ગઢવી અને ઝીલ પટેલની ટીમે કુલ ૧૦૮૧ પોઇન્ટ મેળવીને પ્રથમ ક્રમાકે આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હર્ષિત પટેલ તથા ઝીલ પટલે ગુજરાત યુનીવર્સીટીમાં સ્કુલ ઓફ સાયન્સ (બોટની)માં એમએસસીમાં ફસ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે.

Previous articleવરસાદ ખેંચાતા સીએમે યોજી તાકીદની બેઠક, પાક-પાણીની જરુરિયાતની વિગતો મેળવાઇ
Next articleસેક્ટરોમાં જંગલી ઘાસ ઉગતા મચ્છર-ઝેરી જીવજંતુનો ઉપદ્રવ