રાજુલામાં કમોસમી વરસાદથી થયેલ ખેતીપાકને નુકશાનના વળતરની માંગ

750
guj11102017-2.jpg

રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં એકાએક કમોસમી વરસાદ પડતા હજારો ખેડૂતોના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થતા તાલુકાના ખેડૂતો તેમજ તાલુકાના આગેવાનો દ્વારા સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી અને માર્કેટીંગ યાર્ડ-રાજુલાના ચેરમેન જીજ્ઞેશ પટેલને વળતર ચુકવવા માટે રજૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ તાત્કાલિક ધોરણે હિરાભાઈ સોલંકીએ અધિકારીઓની મિટીંગ બોલાવી રાજ્ય સરકારને આ વિસ્તારના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલ ખેતીના પાકના નુકશાનનું વળતર ચુકવવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. 

Previous articleરાજુલા-જાફરાબાદ-વિક્ટર પંથકમાં પાંચેક ઈંચ વરસાદથી પાણી ભરાયા
Next articleરાજુલાના રાભડા ગામે હીરાભાઈના હસ્તે નવા રોડના ખાતમુર્હુત કરાયા