દિવાળી નિમિત્તે ઘર સજાવટની વસ્તુઓની ખરીદી

657
guj11102017-10.jpg

દિપાવલી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોએ ઘરને શણગારવા માટેની ખરીદી શરૂ કરી દીધી છે. જેમાં આર્ટિફિશ્યલ ફૂલ સહિતની ઘર સજાવટની વસ્તુઓમાં નોંધપાત્ર ઘરાકી શહેરમાં જોવા મળી રહી છે.
 

Previous articleલોકોને પુરતી સુવિધા ન મળે તો આવી ઓફિસો શા કામની
Next articleગૌરવ યાત્રા : આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતમાં