નવયુગ ક્રાંતી ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ

850

નવયુગ ક્રાંતિ ફા.ન્ડેશન અને નહેરૂ યુવા કેન્દ્રના સંયુકત પણે ભાવનગર શહેરના કુંભારવાડાના ગોકુલનગર વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને વૃક્ષોની જાળવણી અને ઉછેર કરવા માટે શપથ લેવામાં આવી હતી.

Previous articleપાલિતાણાના લુવારવાવમાં પ્રજાપતિ જ્ઞાતિનો સમુહ લગ્નોત્સવ યોજાયો
Next articleજિલ્લા કક્ષાની આઈટી કવીઝમાં મહુવાની બેલુર શાળા બીજા ક્રમે