રાજપુત સમાજની વાસણમાં ત્રિદિવસીય શિબિર યોજાઈ

1093

શ્રી ક્ષત્રિય યુવક સંઘ મધ્ય ગુજરાત સંભાવના અમદાવાદ શહેર પ્રાંતના બાલવા ગામની વાસણ વિધા મંદિર શાળામાં શિબિર ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં સવારે પાંચ વાગે જાગરણ શંખનાદ સાથે થશે અને રાત્રે ૧૦ વાગે રાત્રિ વિશ્રામના સમયમાં મનોવૈજ્ઞાનિક ઢબે અનેકવિધ કાર્યક્રમો સમયાનુસાર ચાલશે. જેમાં સંસ્કૃતિ અને સંસ્કાર થકી સાચા ક્ષત્રિયનું નિર્માણ સંપૂર્ણ યોગ માર્ગ દ્વારા ક્ષત્રિય યુવક સંઘના પ્રાથમિક પ્રશિક્ષણ શિબિર માં ત્રણ દિવસ સુધી આપવામાં આવશે

Previous articleવેરો ન ભરતા ૨ હજાર નળ જોડાણ કપાવાની સંભાવના
Next articleટાટની પરીક્ષાનું પેપર લીક થવા મામલે કલેક્ટરને આવેદનપત્ર