ડીવાયએસપી પરાગ વ્યાસને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક એનાયત

1444

મુખ્યમંત્રી સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષકને ગાંધીનગરના યુવાન પરાગ પી. વ્યાસને ૧૫ ઓગસ્ટ-૨૦૧૮ એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પ્રશંસનીય સેવા માટેનો રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર થયો છે.

પરાગ વ્યાસ હાલ સી.એમ. સિક્યોરિટી માં હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળથી સેવારત છે. તેમને આ અગાઉ એક ડૂબતા યુવકને બચાવવા માટેનો રાજ્ય સરકારનો જીવન રક્ષા પદક પણ ૨૬ જાન્યુઆરી, ૨૦૦૯માં એનાયત થયેલો છે.