પાલિતાણામાં સર્વરોગ નિદાન કેમ્પ

651
bvn16102017-3.jpg

પાલિતાણાની પરિમલ સોસાયટી ખાતે આવેલ સિપાહી જુમાતની વાડી ખાતે આજે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં અલગ-અલગ રોગના ૧૧ર દર્દીઓ લાભ લીધો હતો. આ કેમ્પમાં સદવિચાર હોસ્પિટલના ડો. મિલન મકવાણા સહિત ડોકટરોએ સેવા આપી હતી. કેમ્પનું આયોજન ફિરોઝ શાહ દ્વારા કરાયું હતું.