દામનગરના સ્મશાનમાં સત્સંગ યોજાયો

998

શ્રાવણ માસને સોમવાર પ્રભુભજન માટે કાઈ સ્થળ સંજોગ થોડા જોવાય ? સંકિર્તન માટે દામનગરનું પરમધાન સંકુલ પસંદ કરાયું અને શહેરભરના વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ એકત્રિત થઈ અને દામનગરના મોક્ષમંદિરમાં રામનામની આહલેક જગવાી પરમધાન સ્મશાનમાં ધૂન કિર્તન કરતી બહેનો બપોરના ૩-૩૦ થી સાંજના ૬-૩૦ સુધી ધૂન સકિર્તન કર્યા હતા. શ્રાવણ માસના ત્રીજા સોમવારના રોજ દરેક મૃતાત્માના કલ્યાણ માટે દામનગરના પરમધામ સંકુલમાં મહિલા સત્સંગમાં ખૂબ મોટીસંખ્યામાં મહિલાઓની હાજરી જોવા મળી હતી.