વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી સહિત ભાજપ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

2100
bvn23102017-11.jpg

સર્વિસના ઉદ્દઘાટન સમારોહમાં પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંસદીય સચિવ વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, મંત્રી આત્મારામ પરમાર, કેશુભાઈ નાકરાણી, મેયર નિમુબેન બાંભણીયા તેમજ શહેર સંગઠનના પ્રમુખ સનતભાઈ મોદી સહિત હોદ્દેદારો, સર્વોત્તમ ડેરીના મહેન્દ્રભાઈ પનોત સહિત ડિરેક્ટરો દ્વારા ફુલહાર તેમજ મોમેન્ટો આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય સંસ્થાઓ દ્વારા પણ વડાપ્રધાનનું સ્વાગત કરાયું હતું.     તસ્વીર : મનીષ ડાભી, નિતીન મેર

Previous articleભાવનગર શહેર જિલ્લામાં ચિકનગુનિયા રોગનો અજગરી ભરડો
Next articleકાળીયાબીડને કાયદેસર કરતા મુખ્યમંત્રી રૂપાણી