સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

1454

દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલબિહારી બાજપાઈજીના સ્મરણર્થે શહેરના પીરછલ્લા વોર્ડ ભાજપ યુવા મોર્ચા દ્વારા રસાલા કેમ્પ જુલેલાલ મંદિર લાલ સાંઈ હેલ્થ સેન્ટર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સર ટી હોસ્પિટલ મેડીકલ ટીમના સૌજન્ય થકી કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં દર્દીઓને વિનામુલ્યે તપાસ કરી દવાઓ સારવાર આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવા ભાજપ મોર્ચાના સફળ બનાવવા યુવા ભાજપ મોર્ચાના પાર્થ વાજા, પ્રવિણ પારેખ, જહેમત ઉઠાવેલ સનત મોદી રાજુ બાંભણીયા સહિતની ઉપસ્થિત રહ્યા હતા.