પત્રકાર સુર્યકાંત ચૌહાણનું સન્માન

550
guj26102017-2.jpg

સમસ્ત મોચી જ્ઞાતિ મંડળ દ્વારા તાજેતરમાં ભુજ કચ્છ ખાતે મળેલ બેઠકમાં સૌરાષ્ટ્ર કચ્છ મોચી સમાજ દ્વારા દામનગરના હાલ સાવરકુંડલા સૂર્યકાંતચૌહાણ ઉર્ફે માલિક નામથી પ્રસિદ્ધ પત્રકારને સામાજિક સેવાઓ બદલ સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ મોચી મહામંડળ દ્વારા સ્મૃતિ ચિન્હ સૌરાષ્ટ્ર કચ્છ મોચી મહામંડળ ના હોદેદારોએ અર્પણ કરેલ.