બજારો ધમધમતી થઈ

1431
bvn26102017-7.jpg

આજે લાભપાંચમથી શહેરની બજારોમાં મોટાભાગના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર રાબેતા મુજબ શરૂ કરી દીધા હોય શહેરના એમ.જી. રોડ સહિત બજારમાં લોકો ખરીદી માટે નિકળ્યા હતા અને ફરીથી રાબેતા મુજબ આજથી બજારો ધમધમતી થઈ હતી.

Previous articleનોંઘણવદર ગામે રેશ્મા અને વરૂણ પટેલના પૂતળાનું દહન
Next articleજલારામ જયંતિની તડામાર તૈયારીઓ