બજારો ધમધમતી થઈ

1428
bvn26102017-7.jpg

આજે લાભપાંચમથી શહેરની બજારોમાં મોટાભાગના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર રાબેતા મુજબ શરૂ કરી દીધા હોય શહેરના એમ.જી. રોડ સહિત બજારમાં લોકો ખરીદી માટે નિકળ્યા હતા અને ફરીથી રાબેતા મુજબ આજથી બજારો ધમધમતી થઈ હતી.