રાજકિય પક્ષોના બેનરો ઉતારાયા

1895
bvn27102017-8.jpg

ગુજરાત વિધાનસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થતા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર તેમજ વીજપોલ પર લગાવેલા વિવિધ યોજનાઓ સહિતના હોર્ડીંગ્સ આજે એસ્ટેટ વિભાગના કર્મચારીઓ દ્વારા ઉતારી લેવાયા હતા.