નકળંગ ધામે રામાપીર નવરાત્રીનું અનુષ્ઠાન

1365

દામનગર નજીક આવેલ નકળંગધામ આશ્રમમાં રામાપીર નવરાત્રીમાં અનુષ્ઠાન થઈ રહ્યું છે. નોમને દિવસે સવારના નેજો ચડાવવાના આવશે. ગ્રામજનો-ભક્તોની હાજરીમાં રામાપીરનો જન્મજયંતિ ઉત્સવ ઉમંગપુર્વક ઉજવાશે આશ્રમના મહંત બાલકદાસબાપુ અને સેવક સમુદાય દ્વારા ઉત્સવની ઉજવણી કરાશે