શક્તિસિંહ ગોહિલનું સ્નેહમિલન…

727
bvn30102017-8.jpg

વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પક્ષના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ શહેરના શિવશક્તિ હોલ ખાતે સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં શહેર પ્રમુખ રાજેશ જોશી સહિતના કોંગ્રેસના આગેવાનો અલગ-અલગ સેલના પ્રમુખો, કાર્યકરો, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તેમજ નગરજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. શક્તિસિંહ ગોહિલ દ્વારા તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમ એક શક્તિ પ્રદર્શન બની ગયો હતો.
 

Previous articleભાજપ પ્રદેશ પ્રમુખનો સ્નેહમિલન કાર્યક્રમ
Next articleસગીરાનું અપહરણ કરવાના ગુન્હામાં ફરાર શખ્સ ઝબ્બે